વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download ગુજરાત 2022, મેળવો પુરી માહિતી Vhali Dikri Yojna 2022

વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download : Vhali Dikri Yojna 2022: ગુજરાત સરકાર દ્વારા દીકરીનું જન્મ પ્રમાણ વધારવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવા, બાળ લગ્ન અટકાવવાના હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા વ્હાલી દિકરી યોજના શરુ કરવામાં આવી છે. વ્હાલી દિકરી યોજના ગુજરાતની શરૂઆત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા 2019માં શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દીકરીને કુલ 1 લાખ 10 હજારની સહાય કરવામાં આવે છે. આ પોસ્ટમા અમે આપને વ્હાલી દિકરી યોજના ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમા આપવાનો પ્રયાસ કરીશુ. વહાલી દિકરી યોજના નુ ફોર્મ લોકો શોધતા હોય છે. આ લેખમાં અમે આપને વહાલી દિકરી યોજનાનું ફોર્મ,વહાલી દિકરી યોજના પરીપત્ર,વહાલી દિકરી યોજના ડોકયુમેન્ટ લીસ્ટ,વહાલી દિકરી યોજના લાભ વગેરે માહિતી આપવાનો પ્રયાશ કરીશુ. વહાલી દિકરી યોજના ડોકયુમેન્ટ લીસ્ટ પણ આ સાથે આપેલ છે.

વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download

પોસ્ટ નામવ્હાલી દિકરી યોજના 2022
પોસ્ટ પ્રકારયોજના
લાભાર્થીગુજરાતની દીકરીઓ
હેઠળગુજરાત સરકાર
વિભાગમહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD)
સત્તાવાર પોર્ટલhttps://wcd.gujarat.gov.in/
લાભરૂ. 1,10,000ની સહાય
અરજીઓફલાઈન
વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download

Read also: ગરીબ કલ્યાણ અન્ન યોજના, PMGKAY મળવાપાત્ર અનાજનો જથ્થો જાણો ઓનલાઈન

વ્હાલી દીકરી યોજનામાં મળતી સહાય

વ્હાલી દિકરી યોજનામાં દીકરીના માતા પિતાને 3 હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે. કુલ 1 લાખ 10 હજારની સહાય આપવામાં આવે જે નીચે મુજબ છે.

  • પ્રથમ હપ્તો 4 હજારનો દીકરી જયારે શાળામાં પ્રવેશ સમયે
  • બીજો હપ્તો 6 હજારનો દીકરી જયારે માધ્યમિક શાળામાં પ્રવેશ સમયે
  • ત્રીજો હપ્તો 1 લાખનો દીકરી જયારે 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે (દીકરીના બાળ લગ્ન થયેલ n હોવા જોઈએ)
See also  ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 Digital Gujarat Scholarship 2022 Full Detail@digitalgujarat.gov.in

વ્હાલી દીકરી યોજના ડોકયુમેન્ટ લીસ્ટ Document List For Vhali dikri Yojna

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે જરૂરી પુરાવા

  • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો. (આવક મર્યાદા બે લાખથી વધુ નહિ)
  • દીકરીના માતા-પિતાનું આધાર કાર્ડ.
  • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / જન્મ દાખલો)
  • દીકરીના માતા-પિતાનું રહેઠાણનો પુરાવો (લાઈટબિલ / વેરાબિલ)
  • અરજદારનું રેશનકાર્ડ
  • દીકરીનો જન્મનો દાખલો
  • દીકરીના માતાનો જન્મ દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મનો દાખલા
  • વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
  • લાભાર્થી દીકરીના બેંક ખાતાની માહિતી

Read also: ગુજરાત રોજગાર સમાચાર 2022 pdf | Download Gujarat Rojgar Samachar PDF નવી સરકારી ભરતીઓની માહિતી

વ્હાલી દીકરી યોજના ફોર્મ ક્યાંથી મળશે? / Vahali Dikari Yojana Form PDF

  • વ્હાલી દીકરી યોજના ફોર્મ ગ્રામ્ય લેવલ : સંકલિત બાળ વિકાસ અધિકારી (ICDS) દ્વારા ચાલતી આંગણવાડી ખાતે અથવા તો ગ્રામ પંચાયત ખાતેથી
  • વ્હાલી દીકરી યોજના ફોર્મ તાલુકા લેવલ : જે તે તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી (ICDS)ની કચેરી ખાતેથી
  • વ્હાલી દીકરી યોજના ફોર્મ જીલ્લા લેવલ : મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ખાતેથી

વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download Vhali Dikri Yojna ફોર્મ 2022

વ્હાલી દિકરી યોજનાની વધુ માહીતી માટે તમારે તમારા જિલ્લા કક્ષાએ આવેલી મહિલા તેમજ બહાર અધિકારીની કચેરીએ તમને આ યોજના વિશે બધી જ માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત તમે આ યોજના માટે ગ્રામ્ય કક્ષાએ ICDS વિભાગના કર્મચારીઓને પણ તેમજ તમારા ગ્રામ પંચાયત ખાતે પણ મેળવી શકો છો.

વ્હાલી દિકરી યોજના ફોર્મડાઉનલોડ કરો
વ્હાલી દિકરી યોજના ઓફીસીયલ વેબ સાઈટમુલાકાત લ્યો
હોમ પેજમુલાકાત લ્યો
વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download ગુજરાત 2022, મેળવો પુરી માહિતી Vhali Dikri Yojna 2022
વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download ગુજરાત 2022, મેળવો પુરી માહિતી Vhali Dikri Yojna 2022

Read Also: Rangoli Design Pdf free download 2022 Diwali Rangoli Design pdf

વહાલી દીકરી યોજના લાભ કોને મળે?

  • 02.08.2019 બાદ જન્મેલ દીકરીઓને જ વહાલી દિકરી યોજના નો લાભ મળે છે.
  • દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ પુત્રીઓને યોજનાનો લાભ મળે છે.
  • અમુક કિસ્સામાં બીજી/ત્રીજી ડીલીવરી વખતે પરિવારમાં 1 કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા 3 કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને યોજનાનો લાભ મળે છે.
  • વહાલી દિકરી યોજના આવક મર્યાદા: આવક મર્યાદા બાબતે વહાલી દિકરી યોજનાની જોગવાઈ મુજબ યોજનાનો મેળવવા માટે માતા-પિતાની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા રૂ. 2,00,000 (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.
  • યોજના નો લાભ લેવા માટે તમે ગુજરાતના જ નાગરિક હોવા જોઈએ.
  • યોજના નો લાભ લેવા માટે તમારું બૅન્ક અકાઉન્ટ હોવું ફરજિયાત છે.
See also  PM Modiji Launch Svamitva Yojna for Property card https://svamitva.nic.in/

1 thought on “વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download ગુજરાત 2022, મેળવો પુરી માહિતી Vhali Dikri Yojna 2022”

Leave a Comment