નામનો અર્થ બતાવતી એપ| Name Meaning App 2022 |જાણો તમારા નામનો અર્થ શું થાય ?

નામનો અર્થ બતાવતી એપ. | Name Meaning App 2022 : કોઇપણ પરિવારમાં બાળકનો જન્મ થાય એટલે ઘરનાં વાતાવરણમાં ખુશીનો માહોલ છવાઇ જાય છે.આ સાથે જ માતા-પિતા પોતાના દિકરા કે દિકરીનું નામ અન્ય બાળકો કરતા કઇક અલગ હોય યુનિક હોય તેવો પ્રયાસ કરે છે. અને નામકરણનો દિવસ આવે ત્યાં સુધી તેને કોઇ હુલામણાં નામથી બોલાવાનું પસંદ કરે છે.

પરંતુ આજકાલ એક એવો માહોલ જોવા મળી રહ્યો છે કે છોકરા અને છોકરીનું નામ આધુનીક રાખવાનું વધુ પસંદ કરે છે. પરંતુ કેટલાક નામો અંગે જાણકારી રાખવી જરૂરી છે.

નામનો અર્થ બતાવતી એપ

અહિં કેટલાક ફેમસ નામ આપ્યા છે અને તેનો અર્થ પણ આપેલ છે. બાળકનું નામ રાખતા પહેલા તેનો ખરેખર શું અર્થ થાય છે તે પણ બતાવેલ છે.

છોકરાઓના નામ:
1 ઇશાન: ભગવાન વિષ્ણુનું ઉપનામ છે.
2 આરવ: અર્થ શાંતિપ્રિય થાય છે.
3 સિધ્ધાર્થ: ભગવાન વિષ્ણુનું એક નામ છે.
4 જોડેન: એક અમેરિકન નામ છે અને તે 2 શબ્દોથી મળીને બન્યો છે.
6 ડેનિયલ: તેનો અર્થ સાચ્ચો માણસ અતિવૃધ્ધિ કરનાર થાય છે.
7 શ્રેયાંસ: દાતાર પ્રખ્યાત અને નસીબદાર એવો અર્થ થાય છે.
8 આદિત્ય:રૂદ્ર વરૂણ સુર્ય સવિતા જેવા વિવિધ નામો ભગવાન વિષ્ણુના છે.
9 વિવાન:ભગવાન કૃષ્ણ અને ચંદ્રમાને પણ વિવાન નામે સંબોધવામાં આવે છે.
10 આયુષ:ઉંમર અને જીવનની અવધિને ઓળખવામાં આવે છે.
11 નક્શ: આ નામનો મતલબ ચંદ્ર અથવા નેણ એવો થાય છે.

છોકરીઓના નામ:
1 કિયારા: આનો અર્થ કાળાં વાળી થાય છે.
2 દિયા: દિપક લાઇટ એવો થાય છે.
3 પરી: સુંદરતા અને ખુબસુરતી તેવો થાય છે.
4 અનન્યા:દેવી પાર્વતી એદ્વિતીય આકર્ષક જેવો થાય છે.
5 અહાના:દિવસમાં જન્મલેનાર ઉજાલાં તેવો થાય છે.
6 વેદાંશી: વેદને માનવાવાળી અને વેદનો હિસ્સો તેવો અર્થ થાય છે.
7 રિહાના:તુલસીનું અન્યનામ રિહાના છે.

નામનો અર્થ બતાવતી એપ ડાઉનલોડઅહિ ક્લીક કરો
Rojgar update હોમ પેજઅહિ ક્લીક કરો
નામનો અર્થ બતાવતી એપ
નામનો અર્થ બતાવતી એપ
See also  Navneet TOPSCORER App for free Education

Leave a Comment