ભારતના રાજ્ય અને પાટનગર /પરીક્ષાઓમા અવારનવાર પૂછાતા પ્રશ્નો 28 State Capital full List Best Info

ભારતના રાજ્ય અને પાટનગર: ભારતના રાજ્ય અને તેના પાટનગર | અહીં ભારતના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને તેના પાટનગર વિશેની માહિતી આપવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમા ભારતના રાજય અને તેના પાટનગર બાબત પ્રશ્નો પૂછાતા હોય છે. અહિં આ પોસ્ટમા ભારતના તમામ રાજય અને તેના પાટનગર ની માહિતી આપવામા આવી છે જે આપને ખૂબ ઉપયોગી બનશે. India All state Capital List

ભારતના રાજ્ય અને પાટનગર

ભારતના રાજયના પાટનગર નુ લીસ્ટ

હાલમાં ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને J&K અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશો (UT)માં વિભાજિત કરવામાં આવ્યું છે. નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશોની રચના સંસદ દ્વારા 5-6 ઓગસ્ટ 2020 ના રોજ પસાર કરાયેલ પુનર્ગઠન અધિનિયમ હેઠળ કરવામાં આવી છે. હાલમાં ભારતમાં 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે.

ભારતના રાજ્ય અને પાટનગર
ભારતના રાજ્ય અને પાટનગર
રાજયપાટનગર
હિમાચલ પ્રદેશ નુ પાટનગરશિમલા
હરિયાણા નુ પાટનગરચંડીગઢ
પંજાબ નુ પાટનગરચંડીગઢ
ઉત્તરાખંડ નુ પાટનગરદેહરાદૂન
ઉત્તર પ્રદેશ નુ પાટનગરલખનઉ
બિહાર નુ પાટનગરપટના
છત્તીસગઢ નુ પાટનગરરાયપુર
ઝારખંડ નુ પાટનગરરાંચી
મધ્ય પ્રદેશ નુ પાટનગરભોપાલ
રાજસ્થાન નુ પાટનગરજયપુર

DuoLingo App Download/
અંગ્રેજી શીખવા માટે એપ
ગુજરાત નુ પાટનગરગાંધીનગર
મહારાષ્ટ્ર નુ પાટનગરમુંબઇ
ગોવા નુ પાટનગરપણજી
કેરલ નુ પાટનગરતિરુવનતપુરમ
કર્ણાટક નુ પાટનગરબેંગલુરુ
તામિલનાડુ નુ પાટનગરચેન્નાઈ
આંધ્ર પ્રદેશ નુ પાટનગરઅમરાવતી
તેલાંગાણા નુ પાટનગરહૈદ્રાબાદ
ઓડિશા નુ પાટનગરભુવનેશ્વર
પશ્ચિમ બંગાળ નુ પાટનગરકોલકત્તા
મેઘાલય નુ પાટનગરશિલોંગ
મિઝોરમ નુ પાટનગરઆઇઝોલ
મણિપુર નુ પાટનગરઇમ્ફાલ
નાગાલેન્ડ નુ પાટનગરકોહિમા
ત્રિપુરા નુ પાટનગરઅગરતલા
અસમ નુ પાટનગરદિસપુર
અરુણાચલ પ્રદેશ નુ પાટનગરઇટાનગર
સિક્કિમ નુ પાટનગરગંગટોક

Read Also: આવક નો દાખલો ઓનલાઇન કઢાવો 

Join our Whatsapp Group click here

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ

કેન્દ્ર શાસિત પ્રદેશપાટનગર
દિલ્હીન્યુ દિલ્હી
જમ્મુ અને કશ્મીરશિયાળુ : જમ્મુ & ઉનાળુ : શ્રી નગર
ચંદીગઢચંદીગઢ
લદ્દાખલેહ & કારગિલ
દાદરા નગર હવેલી, દમણ, દીવદમણ
પુડુચેરીપુડુચેરી શહેર
અંડમાન અને નિકોબારપોર્ટ બ્લેર
લક્ષદ્વીપકવરત્તી

Leave a Comment