ગુજરાતી કેલેન્ડર 2023 PDF ડાઉનલોડ કરો : ચોઘડિયા, તિથી, રજાઓ,પંચાગ સાથે તમામ માહિતી

ગુજરાતી કેલેન્ડર 2023 PDF ડાઉનલોડ: 26 ઓક્ટોબર 2022થી વિક્રમ સંવત 2079 શરૂ થઇ થયું છે. આ પંચાંગ મુજબ વર્ષમાં 12 મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાના આધારે કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક માહિતીની મધ્યમાં એટલે કે પંદરમાં દિવસે પૂનમ આવે છે, જયારે મહિનાને અંતે એટલે કે ત્રીસમા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડીયાં હોય છે. સુદ અને વદ (શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ).

ગુજરાતી કેલેન્ડર 202૩

પોસ્ટ ટાઈટલગુજરાતી કેલેન્ડર 2023
પોસ્ટ નામકેલેન્ડર
પ્રકારapk

તિથિ તોરણ ગુજરાતી કેલેન્ડર 202૩

ગુજરાતી કેલેન્ડર 2022માં તમે પંચાંગ,, તિથી, નક્ષત્ર, જાહેર રજાઓ, વ્રત, કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, પંચક, વિન્છૂડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો – લગ્ન, ગૃહ પ્રવેશ, મિલકત ખરીદી, વાહન ખરીદી વગેરે મુહુર્તની વિગતવાર માહિતી મેળવી શકશો.

આ પણ વાંચો: સ્પોક્ન ઈંગ્લીશ શીખવા માટે બેસ્ટ એપ. ડાઉનલોડ કરો

તમા સ્થળ પર સૂર્યોદય અને સુર્યાસ્તના સમય, ચોઘડિયા ચાલુ થવાનો અને પુરા થવાનો સમય આ ગુજરાતી કેલેન્ડરમાં આપવામાં આવેલ છે.

ગુજરાતી કેલેન્ડરમાં વર્ષ 2022-23માં આવતી તમામ રજાઓની માહિતી આપવામાં આવી છે સાથો સાથ તહેવારોની માહિતી પણ આપવામાં આવી છે જેના લીધે લોકોને સમજવામાં સરળતા રહે કે કયો તહેવાર ક્યાં વારે આવે છે.

ગુજરાતી કેલેન્ડરમાં દિવસ અને રાતના ચોઘડિયાઓ આપવામાં આવેલ છે શુભ ચોઘડિયાનું લિસ્ટ અલગ આપવામાં આવેલ હોય છે જેના લીધે તમે સારા કામ સમયે ઝડપથી ચોઘડિયાનો સમય જાણી શકો અને સારું કામ સારા સમયમાં કરી શકો.

Read Also: મતદારયાદિ 2022 pdf ડાઉનલોડ

નવા વર્ષની શરૂઆત એટલે કે વિક્રમ સંવંત 2079 તારીખ 26-10-2022નાં રોજ થઇ ગઈ છે. વિક્રમ સંવતનો પ્રથમ મહિનો એટલે કે કારતક જે પ્રથમ દિવસ એટલે કે બેસતું વર્ષ અને મહિનો એટલે કે આસો જે છેલ્લો દિવસ એટલે કે દિવાળી.

આ કેલેન્ડરની વિશેષતા : સંપૂર્ણ ગુજરાતી વિગતવાર કેલેન્ડર, શુભ મહુર્તની સમજુતી, રાજાઓના દિવસોની માહિતી, ચોઘડિયાની માહિતી, સુર્યાસ્ત અને સૂર્યોદય સમય, ગુજરાતી પંચાંગ, રાશી ભવિષ્ય, પંચક અને વિન્છૂડો.

લગ્ન મુહુર્ત 2023 લગ્ન મુહુર્ત વિક્રમ સંવત ૨૦૭૯

મહિનોમુહુર્ત તારીખ
નવેમ્બર મહિનાના લગ્ન મુહુર્ત25,26,27,28,29
ડીસેમ્બર મહિનાના લગ્ન મુહુર્ત2,4,8,9,14
જાન્યુઆરી મહિનાના લગ્ન મુહુર્ત17,18,25,26,27,28,31
ફેબ્રુઆરી મહિનાના લગ્ન મુહુર્ત1,6,7,10,11,14,16,22,23
માર્ચ મહિનાના લગ્ન મુહુર્ત8,9,10,11,13,14
મે મહિનાના લગ્ન મુહુર્ત2,3,4,6,7,8,9,10,11,12,15,16,21,22,27,29,30,31
જૂન મહિનાના લગ્ન મુહુર્ત3,6,7,8,11,12,13,23,26,27,28
લગ્ન મુહુર્ત 2023
લગ્ન મુહુર્ત 2023
લગ્ન મુહુર્ત 2023

ગુજરાતી કેલેન્ડર 2023 PDF ડાઉનલોડ

ગુજરાતી કેલેન્ડર એપ.અહીં ક્લિક કરો
ગુજરાતી કેલેન્ડર pdf Downloadઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
ગુજરાતી કેલેન્ડર 2023 PDF ડાઉનલોડ
ગુજરાતી કેલેન્ડર 2023 PDF ડાઉનલોડ

Leave a Comment