Gujarat Election Date 2022 ગુજરાત વિધાનસભા ચુંટણીની તારીખ

Gujarat Election Date 2022: રાજ્યમાં ચૂંટણી પહેલા તમામ પક્ષો દ્વારા ધમધમાટ ચાલુ કરાયો છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે 12 કલાકે ગુજરાત ચૂંટણી અંગે પ્રેસ કોન્ફરન્સ કરવાનાં છે. ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખ જાહેર કરશે.

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થશે, બપોરે ૧૨ વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

  • આજે જાહેર થશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો
  • બપોરના 12 વાગ્યે ચૂંટણીપંચ યોજશે પત્રકાર પરિષદ
  • ગુજરાતની ચૂંટણી 2 તબક્કામાં યોજાઈ શકે છે

Gujarat Election Date 2022

છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાત વિધાનસભાની ચુંટણી ની તારીખો ની રાહ જોવાઇ રહી હતી તેનો કદાચ આજે અંત આવી શકે છે. એટલે કે આજ રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. આજે બપોરના 12 વાગ્યે ચૂંટણીપંચ પત્રકાર પરિષદ યોજી ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.

ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે

ઉલ્લેખનીય છે કે, તાજેતરમા પ્રસિધ્ધ થયેલી મતદારયાદી અનુસાર ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. એમ કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે. જ્યારે 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો આમાં સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાત વિધાનસભા ચુંટણીની તારીખ અગત્યની લીંક

પ્રેસ કોન્ફરન્સ લેટરઅહિં ક્લીક કરો
પ્રેસ કોન્ફરન્સ લાઇવ જુઓઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Gujarat Election Date 2022
Gujarat Election Date 2022

Leave a Comment