Airtel 5G લોન્ચ આજથી આ શહેરોના ગ્રાહકોને મળશે FREE સર્વિસ, જાણો Airtel 5G ની તમામ વિગત

Airtel 5G લોન્ચઃ એરટેલ કંપનીએ આજે Airtel 5G લોન્ચ કરવાની જાહેરાત કરી છે. Airtel 5G શહેરના નામ આ મુજબ છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં તેના ગ્રાહકોને આજથી એરટેલની 5G Plus services નો લાભ મળવાનું શરૂ થઈ જશે.

Airtel 5G લોન્ચ

Airtel કંંપની એ 1 ઓક્ટોબર, 2022થી ભારતમાં પોતાનું 5G મોબાઇલ નેટવર્ક રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધુ હતું. આજે કંપનીએ ઔપચારિક રૂપથી દેશમાં પોતાની 5G સર્વિસની જાહેરાત કરી છે. એરટેલે આજે Airtel 5G શહેરના નામ ના નામ જાહેર કર્યા છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં તેના ગ્રાહકોને એરટેલની 5G Plus services નો લાભ મળવાનું શરૂ થઈ જશે. કંપનીએ તે પણ કહ્યું કે તે દેશભરના શહેરોમાં પોતાની 5G Plus services સર્વિસને તબક્કાવાર રીતે ત્યાં સુધી રોલઆઉટ કરવાનું યથાવત રાખશે જ્યાં સુધી દેશભરમાં વ્યાપક રીતે સર્વિસ ઉપલબ્ધ ન થાય.

Read Also: કર્ક રાશિભવિષ્ય વિક્રમ સંવત ૨૦૭૯

2024 સુધી દેશના દરેક શહેરમા પહોંચશે Airtel 5G નેટવર્ક


કંપનીએ ત પણ કહ્યું કે આ વર્ષના અંત સુધી આ 5G પ્લસ બધા મુખ્ય મહાનગરોમાં ઉપલબ્ધ હશે અને 2023ના અંત સુધી 5જી નેટવર્ક તમામ શહેરોમાં ઉપલબ્ધ હશે. એરટેલે લગભગ માર્ચ 2024 સુધી પોતાના 5જી નેટવર્કને દેશભરમાં પહોંચાડવાની યોજના બનાવી છે.

આ પણ વાંચો: આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ પ્રોસેસ

Airtel 5G નેટવર્ક ઇન્ટરનેટ સ્પીડ

4G નેટવર્કની સરખામણીમા 20થી 30 ગણી વધુ સ્પીડ મળશે એરટેલ 5G મા
Airtel 5G Plus service
ના બેનિફિટ્સ વિશે જણાવતા કંપનીએ કહ્યું કે તે પોતાના વર્તમાન 4જી નેટવર્કની તુલનામાં 20થી 30 ગણી વધુ સ્પીડ આપશે. એરટેલે કહ્યું કે એરટેલ 5જી પ્લસ નેટવર્ક પોતાના વિશેષ પાવર રિડક્શન સોલ્યૂશનની સાથે પર્યાવરણ પ્રત્યે દયાળુ હશે અને ગ્રાહકોને હાઈ ડેફિનેશન વીડિયો સ્ટ્રીમિંગ, ગેમિંગ અને અન્ય વસ્તુની સાથે ફોટોને તત્કાલ અપલોડ કરવાની સુવિધા આપશે.

See also  Digital Infrastructure Program, Approach and methodology for the Digital India program

એરટેલે પોતાની ઓફીસીયલ વેબસાઇટ પર એક સપોર્ટ પેજમાં તે પણ કહ્યું કે 5જી પ્લસ, ઉપલબ્ધ બેન્ડવિડ્થની માત્રામાં ઝડપી વૃદ્ધિને સક્ષમ કરશે, જે તમને એરટેલ 4જીની તુલનામાં વધુ સંખ્યામાં ડિવાઇસ જેમ કે સ્માર્ટવોચ, સ્માર્ટ હોમ સોલ્યૂશન્સ, સ્માર્ટ એપ્લાયન્સેઝ, લોકેશન ટ્રેકર્સ સાથે કનેક્ટ કરવાની મંજૂરી આપે છે. એરટેલ 5G ની વધુ માહિતી માટે એરટેલ કંપનીની ઓફીસીયલ વેબસાઇટ https://www.airtel.in/press-release/10-2022/airtel-5g-plus-launched-today પર અહિં ક્લીક કરી માહિતી મેળવી શકો છો.

શું એરટેલ 5G માટે સીમકાર્ડ બદલવું પડશે ?

એરટેલ 5G ની શરુઆત થયા બાદ બધા લોકોને એક જ પ્રશ્ન છે કે શુ 5G નેટવર્ક નો લાભ લેવા માટે સીમ કાર્ડ બદલવું પડશે ? એરટેલ કંપનીએ કહ્યું કે જે ગ્રાહકો પાસે 5G સ્માર્ટફોન છે તેઓ તેમના હાલના ડેટા પ્લાન પર જ હાઈ-સ્પીડ એરટેલ 5G પ્લસ સેવાનો આનંદ લઈ શકે છે, જ્યાં સુધી કંપનીનું રોલઆઉટ પૂર્ણ ન થાય. જો તમે આ શહેરોમાં રહો છો તો તમારે સિમ કાર્ડ બદલવાની કોઈ જરૂર નથી. તમને 5G સેવા ફક્ત તમારા 4G સિમ પર જ મળશે, બસ તમારો ફોન 5G સપોર્ટ હોવો જોઈએ. વર્તમાન એરટેલ 4G સિમમાં 5G સક્ષમ કરવા માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. લોકો 5G ડેટા પ્લાન બાબતે પણ સર્ચ કરતા હોય છે.

આ પણ વાંચો: શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ફોર્મ pdf

Airtel 5G લોન્ચ
Airtel 5G લોન્ચ

5G નેટવર્ક સેટીંગ

5G નેટવર્ક વાપરવા ફોનમાં શું સેટીંગ કરવું ?

  • સૌથી પહેલા તમારા સીમ ઓપરેટરથી વાત કરી લો કે તમારા વિસ્તારમાં 5G નેટવર્ક છે કે નહી. માહિતી જોણવા માટે તેમે Jio, Airtel કે Vi ના કસ્ટમર કેર નંબર પર વાત કરી શકો છો.
  • જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક છે, તે સુનિશ્ચિત કરો કે તમારી પાસે 5G સપોર્ટ ફોન છે કે કેમ ?જે Jio, Airtel કે Vi દ્વારા આપવામાં આવે છે.
  • હવે પોતાના 5G સ્માર્ટફોનના સેટિંગમાં જાઓ અને પછી મોબાઈલ નેટવર્કના વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારે તેમાં ઓપરેટરને સિલેક્ટ કરવુ પડશે, જેને માટે તમે 5G કનેક્ટિવિટીને સેટ કરવા માગો છો.
  • સિમ 1 કે સિમ 2માથી કોઈ એક પર ક્લિક કરો અને pewferred network Type મેળવા માટે નીચે સ્ક્રોલ કરો.
  • હવે 5G/4G/3G/2G (Auto)માથી વિકલ્પ પસંદ કરી લો. જેથી તમારો સ્માર્ટફોન ઓટોમેટિક તમારા વિસ્તારમાં ચાલી રહેલ 5જી નેટવર્કને શોધી શકે અને તમારા ફોનમાં ડિફૉલ્ટ ડેટા કનેક્ટિવિટીનો વિકલ્પ બનાવી શકે.
  • તમારે તમારા ફોનમાં 5G સોફ્ટવેર વર્ઝન એપડેટ કરવું પડી શકે છે. તેના માટે એ જાણવા માટે સેટિંગમાં જઈ ચેક કરી લો કે 5G સાથે જોડાયેલ કોઈ ફિચર કે અપડેટ આવ્યું છે.
  • હવે તમારા ફોનને રિસ્ટાર્ટ કરો. જો તેમારા વિસ્તારમાં 5G સોફ્ટવેર વર્ઝન ઉપલબ્ધ હશે તો કામકરવાનું શરૂ થઈ જાશે.
See also  Statue of unity 360 degree view/સ્ટેચ્યુ ઑફ યુનિટી 360 ડિગ્રી, ઘરે બેઠા રૂબરૂ મુલાકાત જેવો અનુભવ કરો, જુઓ એક ક્લિકમાં જુઓ! statue of unity full detail

1 thought on “Airtel 5G લોન્ચ આજથી આ શહેરોના ગ્રાહકોને મળશે FREE સર્વિસ, જાણો Airtel 5G ની તમામ વિગત”

Leave a Comment