5G સપોર્ટ ફોન લીસ્ટ/ તમારો ફોન 5G સપોર્ટ છે કે કેમ ? 5G Support Phone full List

5G સપોર્ટ ફોન લીસ્ટ: ભારતના અમુક શહેરોમાં 5જી નેટવર્ક હમણા લોન્ચ થયું હોય. લોકો તેનો વપરાશ કરવા માટે ઉત્સુક છે. પરંતુ ઘણા મોબાઇલમાં 5g નેટવર્ક સપોર્ટ કરતું નથી, તો આજે આપણે કયા કયા મોબાઈલમાં 5g નેટવર્ક સપોર્ટ કરશે તે જોઈએ. 5G Support phone in india

એરટેલે તાજેતરમાં એરટેલ 5જી પ્લસના આગમનની જાહેરાત કરી છે. તે દેશના આઠ શહેરોમાં ઉપલબ્ધ થશે – દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, સિલિગુડી, હૈદરાબાદ, નાગપુર અને વારાણસી. 5G phone List પણ આ પોસ્ટમા આપેલ છે.

એરટેલે કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં તે તમામ મોટા મેટ્રો શહેરોમાં એરટેલ 5G પ્લસ લોન્ચ કરશે અને આવતા વર્ષના અંત સુધીમાં, ટેલકો દેશના તમામ મોટા શહેરોમાં 5G કવરેજ ધરાવશે. એરટેલની 5G સ્પીડ યુઝર્સને 4G નેટવર્ક કરતાં ઓછામાં ઓછી 20 થી 30 ગણી ઝડપી હશે. હમણાં માટે, એવા ઘણા વપરાશકર્તાઓ છે જેઓ હજી પણ આશ્ચર્ય પામી રહ્યા છે કે તેઓ તેમના સ્માર્ટફોનમાં એરટેલના 5G નેટવર્કનો ઉપયોગ કરી શકશે કે નહીં. આજે અમે તમારા માટે એક લિસ્ટ લાવ્યા છીએ, જેમાં તે ફોન લિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં Airtel 5G Plus અથવા Jio 5G ચાલશે.

5g phone

5G સપોર્ટ ફોન લીસ્ટ

સેમસંગ 5G સપોર્ટ ફોનનુ લીસ્ટ, Samsung 5G support Mobile list

  • Galaxy A53 5G,
  • Galaxy A33 5G,
  • Galaxy Fold 4
  • Galaxy Flip 4,
  • Samsung Galaxy S22 series (S22, S22 Plus, S22 Ultra),
  • Samsung Galaxy S21 માં 5G નેટવર્ક સપોર્ટ કરશે.

સેમસંગ 5G માટે અપડેટ કરવાના ફોનનુ લીસ્ટ

  • Samsung Galaxy Note 20 Ultra,
  • S21 Plus,
  • S21 Ultra,
  • S21,
  • Galaxy Z Fold 2,
  • Galaxy Z Fold 3,
  • Galaxy Flip 3
  • M-series અને A-series ના ફોન જેમ કે A52s, M52, A22, M32, A73, A73, M42, M53, M13 અને Galaxy F23 ને પણ અપડેટ કરવા જરૂરી છે

રેડમી 5G સપોર્ટ ફોનનુ લીસ્ટ, ઝાયોમી, અને પોકો Mi, Xiaomi, Poko 5G support Mobile list

Xiaomi Mi 10, Mi 10i, Mi 10T, Mi 10T Pro, Xiaomi 12 Pro, Mi 11 Ultra, Mi 11X Pro, Mi 11X, Mi 11 Lite NE, Xiaomi 11i, Xiaomi 11T Pro, and Xiaomi 11i HyperCharge એરટેલ 5G નેટવર્ક સપોર્ટ કરશે.

રેડમી 5G માટે અપડેટ કરવાના ફોનનુ લીસ્ટ

Redmi Note 11T 5G, Redmi Note 10T, Redmi Note 11 Pro Plus, Redmi 11 Prime, and Redmi K50i 5G નેટવર્ક ને પણ સપોર્ટ કરશે. Poco smartphones ની વાત કરીએ તો, the Poco M3 Pro 5G, Poco F3 GT, Poco M4 5G, Poco M4 Pro 5G, Poco F4 5G and Poco X4 Pro airtel 5G ને પણ સપોર્ટ કરશે.

ઓપો 5G સપોર્ટ ફોનનુ લીસ્ટ, Oppo 5G support Mobile list

Oppo Reno 5G Pro, Reno 6, Reno 6 Pro, Reno 7, Reno 7 Pro, Reno 8, Reno 8 Pro and Oppo Find X2 પણ 5G સપોર્ટ કરશે, જોકે જૂના Find X2 ને પહેલા સોફ્ટવેર અપડેટ કરવાની જરૂર પડશે. બીજા જે ઓપ્પોના મોબાઈલ 5G સપોર્ટ કરશે, તેમાં Oppo F19 Pro Plus, Oppo A53s, Oppo A74, Oppo F21 Pro, Oppo K10 5G અને Oppo F21s Pro 5G સામેલ છે.

Read also: દિવાળી મીઠાઇ ક્વોલીટી ચેક / દિવાળી પર મીઠાઇ ખાવાના શોખીન હોય તો ખાસ વાંચજો

વીવો 5G સપોર્ટ ફોનનુ લીસ્ટ, Vivo 5G support Mobile list, iQOO

Vivo X50 Pro, V20 Pro, X60 Pro+, X60, X60 Pro+, X70 Pro, X70 Pro+, X80 and X80 Pro ફ્લેગ શીપ ફોન એરટેલ 5G સપોર્ટ કરશે. બાકી વિવો ના ફોન જેવાકે V20 Pro, V21 5G, V21e, Y72 5G, V23 5G, V23 Pro 5G, V23e 5G, T1 5G, T1 Pro 5G, Y75 5G, V25, V25 Pro, Y55 અને Y55s પણ સપોર્ટ કરશે. iQOO ફોનની વાત કરીએ તો iQOO 9T, iQOO Z6, iQOO 9 SE, iQOO 9 Pro, iQOO 9, iQOO Z5 5G and iQOO Z3, સાથે જ iQOO 7 અને iQOO 7 Legend પણ એરટેલ 5G સપોર્ટ કરશે.

એપલ 5G સપોર્ટ ફોનનુ લીસ્ટ / Apple 5G support Mobile list

  • Apple iPhone 12 series (iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max),
  • Apple iPhone 13 series (iPhone 13, iPhone 13 mini, iPhone 13 Pro, iPhone 13 Pro Max),
  • Apple iPhone 14 series (iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max)
  • iPhone SE 2022 માં 5G સપોર્ટ કરશે.

વન પ્લસ 5G સપોર્ટ ફોનનુ લીસ્ટ / OnePlus 5G support Mobile list

  • The OnePlus Nord,
  • Nord CE,
  • Nord CE 2,
  • Nord CE 2 Lite,
  • Nord 2T 5G,
  • OnePlus 9,
  • OnePlus 9 Pro,
  • OnePlus 10 Pro 5G,
  • OnePlus 10R
  • OnePlus 10T

વન પ્લસ 5G માટે અપડેટ કરવાના ફોનનુ લીસ્ટ

  • The OnePlus 8,
  • OnePlus 8 Pro,
  • OnePlus 8T,
  • OnePlus 9R,
  • OnePlus 9RT
  • OnePlus Nord 2 5G સપોર્ટ કરશે પણ અપડેટ કરવું જરૂરી છે.
5G સપોર્ટ ફોન લીસ્ટ
5G સપોર્ટ ફોન લીસ્ટ

5G cities In India

current 5G service Available in India some few cities

Airtel 5G cities

  • Delhi
  • Mumbai
  • chennai
  • Bengaluru
  • Hydrabad
  • Silliguri
  • Nagpur
  • Varanasi

Jio 5G cities

  • Mumbai
  • Delhi
  • Varanasi
  • Kolkata
5G cities in india
5G cities in india

How Many 5G cities In India for Airtel Network?

8 Cities in India for Airtel 5G service

How Many 5G cities In India for Jio Network?

4 Cities in India for Jio 5G service

How Many 5G cities In gujarat ?

current, there are no any 5G cities in Gujarat.